GSTV
Home » News » રાજકોટ : લોહી આપીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી આ લોકોએ

રાજકોટ : લોહી આપીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી આ લોકોએ

રાજકોટમાં ભરતીપ્રક્રિયા અને વિવિધ પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. અને તેઓ આવતીકાલે હડતાલ પર ઉતરવાના છે. તેઓ લોહી આપીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.આજે સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી. અને મહાપાલિકા કચેરી ગયા હતા.મહાપાલિકામાં છેલ્લા 25 વર્ષથી સફાઈ કર્મચારીઓની ભરતી થઈ ન હોવાનો તેઓનો આક્ષેપ છે. જેથી તેઓ ભરતી તેમજ વિવિધ પ્રશ્નોના મુદ્દે આંદોલનના મુડમા છે.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar