GSTV

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

Last Updated on September 23, 2021 by pratik shah

રંગીલા રાજકોટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના જેતપુર વિસ્તારમાંથી જે કેસ સામે આવ્યો છે, તે મામલે તો પોલીસ પણ ચોંકી ઉઠી છે. પ્રતિષ્ઠિત તબીબ વિરુદ્ધ તેની જ પત્નીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદમાં ડોક્ટર પતિ વિરુદ્ધ એવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે કે કોઈપણ વ્યક્તિ પણ શરમાઈ જાય.

હેવાન બનીને સખત માર મારતો

તબીબની પત્નીએ એ આરોપ લગાવ્યા છે કે પતિ મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોઈને શારીરીક સંબધ બનાવવાનું દબાણ કરતો હતો. અને જો હું આમ કરવાનું ના પાડું તો તે એટલો હેવાન બનીને સખત માર મારતો પછી સતત ટોર્ચર કરતો રહેતો હતો. સાથે સાથે મોટું દવાખાનું બનાવવા માટે પણ રૂપિયાની માંગણી કરતો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે પરણીતાએ તેના પતિ અને સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી છે.

પીડીત પરણિતા હાલ તેના પિતાના ઘરે કરે છે વસવાટ


જેતપુરની રહેવાસી આ પરણિતાએ પોલીસ ફરીયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ચોંકાવારા છે. પરણિતા હાલ કોઈ ખાનગી કંપનીમાં કામ કરે છે અને પિયરમાં વસવાટ કરે છે. પીડિતાના જણાવ્યા મુજબ તેના લગ્ન સામાજીક અને જ્ઞાતિ મુજબ થયા છે. લગ્ન થયા પછી અંદાજીત બે મહીના સુધી પરણિતાનો સંસાર સારો ચાલ્યો હતો ત્યાર પછી અચનાક તેના પતિનું જે અલગ સ્વરૂપ સામે આવ્યા પછી પરણિતા હેબતાઈ ગઈ હતી.

READ ALSO

Related posts

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હવે ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોની ખેર નહીં, પુરવઠા વિભાગે RTO પાસેથી મંગાવ્યો ફોર વ્હીલર ધારકોનો ડેટા

Dhruv Brahmbhatt

ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હોબાળો, બજરંગ દળના કાર્યકર્તાઓએ વાહનોમાં કરી તોડફોડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!