GSTV

રાજકોટ: ‘ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’ 20 બોરીમાં અનાજ અડધે અડધુ ઘટી ગયું

રાજકોટના પડધરીમાં સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ સ્થળ પર મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં 50 કિલોની અનાજની બોરીમાં તપાસ કરી હતી. સ્થળ પર 20 જેટસી બોરીમાં અનાજ ઓછુ હતુ. જેથી ત્યારે પ્રાંત અધિકારીએ ગેરરીતી મામલે સસ્તા અનાજની દુકાનનુ લાયસન્સ 9 દિવસ માટે રદ્દ કર્યુ છે. જો કે આગામી દિવસોમા વધુ કોઈ ગેરરીતી ઝડપાશે તો કાયમી ધોરણે સસ્તા અનાજની દુકાનનુ લાયસન્સ રદ્દ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે સરકારના આદેશ બાદ શુક્રવારના રોજ પણ રાજકોટ જિલ્લાના પુરવઠાના 11 ગોડાઉનમા પણ તપાસ હાથ ધરવામા આવી હતી.

Read Also

Related posts

કપરાડામાં સામે આવ્યું કરોડોનું કૌભાંડ, યોજના માત્ર કાગળ પર છતા થયું ચુકવણું

Nilesh Jethva

એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાના રિપોર્ટ બાદ કોંગ્રેસે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

Nilesh Jethva

VIDEO : બિન સચિવાલ કલાર્કની પરીક્ષા આવી વિવાદમાં, આ વીડિયોએ મચાવ્યો ખળભળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!