GSTV
Home » News » બોલો! રાજકોટમાંથી એક સપ્તાહમાં 60 પાણીચોર ઝડપાયા

બોલો! રાજકોટમાંથી એક સપ્તાહમાં 60 પાણીચોર ઝડપાયા

ઉનાળાની શરૂ થતા જ રાજકોટ મહાપાલિકાએ પાણીચોરોને દંડવાની શરૂઆત કરી છે. એક સપ્તાહમાં 60 પાણીચોર ઝડપાયા છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે પાણીચોરો પર લગામ લગાવવા સ્પેશિયલ ફોર્સ બનાવી છે. જેમણે 60 જેટલા પાણીચોર ઝડપ્યા છે અને છ ભૂતિયા નળ કનેકશન પણ ઝડપાયા છે. આ પાણીચોરોને 75 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Read Also

Related posts

ભાજપના કાર્યકર અને સાથીદારોને પહેલાં ફટકાર્યા પછી ચણિયાચોળી પહેરાવી ગરબા કરાવ્યા

Bansari

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!