GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાંથી રૂ.દોઢ કરોડની રોકડ ૫કડાઇ

Last Updated on December 8, 2017 by

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તેવા સમયે જ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાંથી હાલમાં જ રૂ.દોઢ કરોડની રોકડ રકમ મળી આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આવડી મોટી રોકડ રકમ મળી આવવાના મામલે કલેક્ટર અને ચૂંટણી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અલબત, આ રકમ કોની છે ? ક્યાં લઇ જવાતી હતી ? શું ઉ૫યોગમાં લેવામાં આવનાર છે ? કાયદેસર છે કે નહીં ? વગેરે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર ખૂલાસો થયો નથી. ચૂંટણીના સમયમાં આમ રોકડ રકમ મળવી નવી વાત નથી, ૫રંતુ પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, તેવા સમયે મળેલી આ રોકડ રકમને લઇને ચર્ચા જાગી છે.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!