GSTV

રાજકોટ/ બેકાબુ કારે બાઈકને મારી ટક્કર, ઘાયલ દંપતિનું નિપજ્યું મોત

રાજકોટ શહેરમાં દુખદ ઘટના સામે આવી છે. જેમાં શહેરમા માધાપર ચોકડી પાસે બેકાબુ કારે એક બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા. અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દંપતિને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ દંપતિનું મોત નિપજ્યું હતું, બીજી તરફ બાળકને ઈજા થઈ હતી. ઘાયલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. અકસ્માતના કારણે ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી.

રાજકોટના સુંદરમ સીટી પાસે કારે બાઈકને ટક્કર મારી હતી..આ અકસ્માતમાં દંપતિનું મોત થયુ હતું..અકસ્માતમાં પુત્રને ગંભીર ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.દંપતિના મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે..ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!