GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

રાજકોટઃ ભાદર-બે ડેમ ઓવરફ્લો, 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા, નીચાણવાળા ગામડાને એલર્ટ

રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં દર કલાકે 1329 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળ સપાટી મેન્ટેન કરવા દર કલાકે 1400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

 

Related posts

મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે વરસાદી ઝાપટાં

Pravin Makwana

કોંગ્રેસે શરૂ કર્યુ ડેમેજ કંટ્રોલ! ઝોન વાઈઝ વહેંચી ખસેડ્યા આ રિસોર્ટ્સમાં

Arohi

સસ્તા મકાનો બનાવવાની યોજના નાણાંના અભાવે અભેરાઈ પર, ગુજરાતમાં ઘરના ઘરનું સ્વપ્ન આ રીતે તૂટશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!