GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રાજકોટ બેડી યાર્ડ ફરીથી ધમધમતુ થયું, ટર્ન ઓવર 9 કરોડ આસપાસ પહોચ્યું

યાર્ડ

રાજકોટ બેડી યાર્ડ ફરીથી રાબેતા મુજબ ધમધમતુ થયું છે.બેડી યાર્ડમાં વિવિધ 34 જણસીની હરાજી શરૂ કરવામાં આવી છે.અને હવે બેડી યાર્ડનું ટર્ન ઓવર 9 કરોડ આસપાસ પહોચ્યું છે.યાર્ડમાં ચણા મગફળી અને કપાસની આવક વધું થઈ રહી છે.અને વધું આવકને કારણે હવે રજિસ્ટ્રેશન દ્વારા વેચાણની કાર્યવાહીનું આયોજન કરવામાં આવશે.

જેથી કરીને સોશિયલ ડિસટન્સ પણ જળવાઈ રહે.ઉલ્લેખનિય છે કે રાજસ્થાનથી 32 શ્રમીકો પરત ફર્યા છે.અને લોકલ શ્રમીકો પણ યાર્ડમા કામે લાગી ગયા છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!