રાજકોટના નાનામવા રોડ પર RMCની દબાણ હટાવ શાખા પર હુમલાની ઘટના બની છે. લારીનું દબાણ હટાવવા જતા વિજિલન્સની ટીમ પર હુમલો કરાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નવાઝ નામના લારી ધારકે છરી વડે હુમલો કર્યો હતો.
હુમલો કરીને ફરાર થનાર નવાઝની પોલીસે કરી અટકાયત કરી છે. તો પોલીસ પર હુમલો કરનાર નવાઝને જનતાએ જાહેરમાં ફટકાર્યો પણ હતો. આ ઘટનામાં વિજિલન્સના પોલીસકર્મી રાણાને સામાન્ય ઇજા પહોંચી છે.

READ ALSO
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા