સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરું બાદ મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ રૂ.1450 એ પહોંચ્યા છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 200 થી 250 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મોટાભાગના ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટા ભાગની મગફળી વેચી દીધી ત્યારે જ ભાવમાં સતત વધારો દેખાયો છે. ખેડૂતોની 80 ટકા મગફળી વેચાઈ ગઈ છે. મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં રૂ.1,500 એ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળીના ભાવમાં સતત વધારો થતા સીંગતેલનો ડબ્બો 2720એ પહોંચ્યો.

READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો