GSTV
Home » News » રાજકોટ: આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, આ રીતે આપ્યો ઘટનાને અંજામ

રાજકોટ: આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, આ રીતે આપ્યો ઘટનાને અંજામ

રાજકોટમાં આઠ વર્ષની બાળકીના અપહરણ અને દુષકર્મના આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી બાબુ બાંભવાને ઝડપી પાડ્યો છે.

ત્યારે આ મામલે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રેસ કોંફરન્સ સંબોધી જણાવ્યુ હતુ કે, રાત્રીના સમએ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

તેમણે કહ્યુ કે, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ બાઇક ચોરીના ગુનામાં આરોપી પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.  આરોપી શખ્સ અગાઉ સાત જેટલા ગુનામાં સંડોવાયેલો છે. જેમા પ્રોહિબિશનના ગુનાનો પણ સમાવેશ થાય છે. આરોપી વડોદરાની જેલમાં પણ સજા ભોગવી ચૂક્યો છે.

Read Also

Related posts

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi

મિત્રએ મિત્ર પર કર્યું ફાયરિંગ, ઘાયલ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ વિદ્યાર્થી અને તેની માતાને માર માર્યાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!