GSTV
Home » News » VIDEO : મહિલા કોન્સ્ટેબલે વકિલની સરાજાહેર ધોલાઈ કરી નાખી

VIDEO : મહિલા કોન્સ્ટેબલે વકિલની સરાજાહેર ધોલાઈ કરી નાખી

રાજકોટમાં મોચી બજાર ખાતે કોર્ટની બહાર એક વકીલની સરાજાહેર ધોલાઈ કરતો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી હતી. વકીલનો ધોલાઈના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા. કયા કારણોસર મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી તેનો ખુલાસો થયો નથી. જોકે રાજકોટમાં આ વીડિયો વાયરલ થયો છે.

READ ALSO

Related posts

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan

કિશોરી 12માં માળેથી નીચે પટકાઈ, Video જોઈને બોલી ઉઠશો… ચમત્કાર

Arohi

સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, રસ્તા વચ્ચે ભૂંડ આવી ગયા

Arohi