GSTV

રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, બે શખ્સોની 20 કિલોના ગાંજા સાથે ધરપકડ

Last Updated on July 3, 2019 by Mayur

રાજકોટમાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. થોરાળા પોલીસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોની 20 કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે. રીક્ષામાં જઇ રહેલા ગની ઉર્ફે હનીફ લિંગડીયા અને અબ્દુલ સમારભાઈ જુણાચને રોકી તપાસ કરતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇ પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વરમાં મોટા પ્રમાણમાં એનૈતિક કામો થઇ રહ્યા છે. પોલીસની રહેમનજર હેઠળ કામો થવાની શહેરીજનોમાં ચર્ચા છે. પોલીસ આવા ગાંજાના કારોબાર કરનારા નાના માફિયાઓની ધરપકડ કરીને દેખાડો કરી રહી હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!