GSTV

રાજીવ સાતવે કર્યો પ્રશ્ન, શા માટે ગુજરાતમાં જ ખાતરની ગુણીઓમાં વજન ઓછુ છે ?

Last Updated on May 15, 2019 by Mayur

રાજ્યમાં ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ અને દલિતો પર અત્યાચારના મુદ્દા ગાજી રહ્યા છે. તેવામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. અને તેમણે ખાતર કૌભાંડને લઈને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. શા માટે ગુજરાતમાં જ ખાતરની ગુણીઓમાં વજન ઓછુ છે. તેવો સવાલ સાતવે કર્યો છે. રાજીવ સાતવ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકના વિધાનસભા દીઠ 1 વ્યક્તિને બોલાવીને મતગણતરીની ટ્રેનિંગમાં ધ્યાન રાખવુ તેની માહિતી આપવાના છે. આ ઉપરાંત બપોરે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર રાજ્યપાલને પણ મળશે.

READ ALSO

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!