GSTV

કોંગ્રેસના કકળાટને શાંત કરવા એ નેતા ગુજરાતમાં આવ્યા છે જે અત્યાર સુધી કોઈ કરિશ્મો નથી કરી શક્યા

રાજ્યમાં છ બેઠકની પેટાચૂંટણી સમયે કોગ્રેસની બગડતી બાજી સંભાળવા માટે રાજીવ સાતવે ગુજરાત મુલાકાત કરી છે. તેઓ રાતો રાત અમદાવાદમાં આવીને બેઠક કરીને પરત ચાલ્યા ગયા છે. તુટતી કોંગ્રેસને રોકવામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા નિષ્ફળ ગયા છે. ત્યારે પેટાચૂંટણીમાં થનારા સંભવિત નુકશાનને રોકવા રાજીવ સાતવે મથામણ શરૂ કરવી પડી છે. તેઓ રાતોરાત અમદાવાદ આવ્યા તે અંગે ગુજરાતના મોટા નેતાઓને પણ અજાણ રખાયા. તેઓ પાર્ટીના કેટલાક સિલેકટેડ આગેવાનો સાથે બેઠક કરીને માર્ગદર્શન આપીને પરત ચાલ્યા ગયા.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!