GSTV
Home » News » રાજીવ ગાંધી હત્યાકાંડ : આજીવન કેદની સજા ભોગવી રહેલી નલીનીને મળ્યા 30 દિવસના પેરોલ

રાજીવ ગાંધી હત્યાકાંડ : આજીવન કેદની સજા ભોગવી રહેલી નલીનીને મળ્યા 30 દિવસના પેરોલ

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત નલિની શ્રીહરનને મદ્રાસ હાઈ કોર્ટમાંથી 30 દિવસની પેરોલ મળી છે. નલીનીએ તેની પુત્રીની લગ્ન કરવા માટે હાઇકોર્ટમાંથી છ મહિનાની પેરોલની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટે રાજીવ ગાંધી હત્યાના કેસમાં દોષિત નાલિની દ્વારા દાખલ કરેલી અરજી પર તમિલનાડુ સરકારને નોટિસ પાઠવી હતી.

આ અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે તેમની પુત્રીના લગ્નના કારણે છ મહિનાની સાધારણ રજા માટેની તેની અરજી પર અરજી રજૂ કરવા માટે વ્યક્તિગત રૂપે પોતાનો પક્ષ રાખવાની મંજૂરી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટે રાજીવ ગાંધી હત્યાના કેસમાં દોષિત નલિની દ્વારા દાખલ કરેલી અરજી પર તમિલનાડુ સરકારને નોટિસ પાઠવી હતી.

જેમાં અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે તેમની પુત્રીના લગ્નના કારણે છ મહિનાની સાધારણ રજા માટેની તેની અરજી પર અરજી રજૂ કરવા માટે વ્યક્તિગત રૂપે પોતાનો પક્ષ રાખવાની મંજૂરી આપવામાં આવે.

નોંધનીય છે કે રાજીવ ગાંધીની હત્યામાં નલીનીને આરોપી ઠેરવવામાં આવી હતી, અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર પછી સજામાં ફેરબદલ કરવામાં આવી હતી, અને મૃત્યુદંડની સજાને ઉમ્રકેદમાં ફેરવાઈ હતી. આ કેસમાં અન્ય છ લોકો પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!