GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

‘રજનીકાંત Corona પોઝિટિવ’ લખીને ટ્રોલ થયો રોહિત રોય, કરવો પડ્યો ખુલાસો

Corona

બોલિવૂડના એક્ટર રોહિત રોયે કોરોના (Corona) અને સાઉથના મેગા સ્ટાર રજનીકાંત પર એક જોક પોસ્ટ કર્યો હતો. રોહિત આ મામલે ઘણો ટ્રોલ થયો અને તેણે ખુલાસો કરવો પડ્યો હતો. સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાન્તને કોરોના સાથે સાંકળીને રોહિતે મજાક કરી હતી જે તેને ઘણી ભારે પડી રહી છે. રજનીકાંતનું ફેન ફોલોઇંગ વિશાળ છે અને તેઓ રજનીકાન્તને ભગવાનથી જરાય ઉતરતા માનતા નથી.

પોસ્ટ ખૂબ જ ટ્રોલ થઈ

Corona

બસ તેની જ કિંમત રોહિત રોયની ચૂકવવી પડી છે.  તેની પોસ્ટ ખૂબ જ ટ્રોલ થઈ છે. વાત એમ હતી કે રોહિતે રજનીકાંતને લઈને એક જોક પોસ્ટ કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે રજનીકાન્ત કોરોનામાં પોઝિટિવ આવ્યા છે અને હવે કોરોનાની કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

રજનીકાંતના ફેન્સને આ વાત ખરાબ લાગી

આ જોક દ્વારા રોહિતે મજાક કરી હતી પરંતુ રજનીકાંતના ફેન્સને આ વાત ખરાબ લાગી હતી અને તેમણે રોહિતનો ઉધડો લઈ લીધો હતો. રોહિતે માફી માગીને લખ્યું હતું કે મિત્રો, શાંતિ રાખો. આટલું બધું પણ અકળાવાની જરૂર નથી આ માત્ર જોક હતો અને તેને મજાક જ રહેવા દો. આ એક રજનીકાંતની સ્ટાઇલનો જોક હતો અને મારો હેતુ તમને હસાવવાનો હતો.

Read Also

Related posts

માત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો

Dilip Patel

કોરોના મહામારી વચ્ચે આ સરકારી બેંક આપી રહી છે તેના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ

Mansi Patel

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!