GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

મોઢા પર ખોબો ભરીને સ્મિત, ઘરે સમર્થકોનાં ટોળેટોળા પણ હજુ નામ જાહેર નથી થયું હો…

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજેન્દ્ર ઠાકોરનું નામ ફાઈનલ મનાય છે. હાઇકમાન્ડમાંથી તેમના નામની ઔપચારિક જાહેરાત બાકી છે. પરંતુ તે પહેલા રાજેન્દ્રસિંહના ઘરે સમર્થકોનો જમાવડો લાગ્યો છે. રાજેન્દ્ર ઠાકોર અરવલ્લી જિલ્લાના મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે ધનસુરા તાલુકા પંચાયત સદસ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પણ તેઓ એક ટર્મ ચૂંટાયા હતા. વર્ષ 2012માં કોંગ્રેસે મોડાસા વિધાનસભા બેઠક પરથી તેમને ટિકિટ આપી અને તેમણે ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના દિલીપસિંહ પરમારને 25 હજાર કરતા વધુ મતે હાર આપી હતી. જ્યારે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ખૂબ ઓછા માર્જિન 1 હજાર 640 મતે ભાજપના ભીખુસિંહ પરમારને હરાવ્યા. રાજેન્દ્ર ઠાકોર સ્થાનિક સહકારી સંસ્થાઓમાં પણ હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાને આપી મ્હાત, 4 દિવસ સારવાર બાદ અપાઈ રજા

Nilesh Jethva

અંબાજી નજીક અકસ્માતમા 3 લોકોના મોત, થરાદ- સાચોર હાઇવે પર અકસ્માતમાં ભાઇ બહેનના કરુણમોત

Nilesh Jethva

સાબરડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા ઠેર ઠેર વિરોધ, પશુપાલકોએ આપી આ ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!