GSTV
Home » News » રાજસ્થાન ચૂંટણી પ્રચારના 2 દિવસ બાકી, આ રીતે બંને પાર્ટીઓ લગાવી રહી છે જોર

રાજસ્થાન ચૂંટણી પ્રચારના 2 દિવસ બાકી, આ રીતે બંને પાર્ટીઓ લગાવી રહી છે જોર

રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના અંતિમ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ તાકાત કામે લગાવી છે. પીએમ મોદીએ રાજસ્થાનમાં ત્રણ રેલીઓને સંબોધી જેમાં સીકરની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શાબ્દીક તીર છોડ્યો. મોદીએ રાહુલને નિશાને લેતા કહ્યું કે ચૂંટણીમાં હાર ભાળીને કોંગ્રેસના નામદાર ભારત માતાનું અપમાન કરવામાં લાગેલા છે.

પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે પાકિસ્તાનને તો જાણ થઇ ગઇ છે કે સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે. પરંતુ ભારતમાં બેઠેલા પાકિસ્તાનના જન્મદાતાઓને સમજણ નથી પડી રહી. કોંગ્રેસ પાર્ટી અવાર નવાર દેશની સેનાનું અપમાન કરે છે.

Read Also 

Related posts

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત

Arohi

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

Arohi

આજે કુમારસ્વામીની સરકારના ભાવિનો ફેંસલો, બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે સુપ્રીમમાં થશે સુનાવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!