GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રાજસ્થાન: રાહુલ ગાંધીએ પુષ્કરના બ્રહ્મા મંદિરમાં કરી પૂજા, લીધી અજમેર દરગાહની મુલાકાત

રાજસ્થાનમા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. ચૂંટણીમાં હિંદુ મતદારોને આકર્ષવા રાહુલ ગાંધીએ પુષ્કરમાં આવેલા બ્રહ્માના મંદિરમાં પૂજા કરી હતી. પૂજા દરમ્યાન રાહુલ ગાંધીએ પોતાને કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગૌત્રના ગણાવ્યા હતા.

રાહુલ ગાંધીના ગૌત્રને લઈને અનેકવાર ભાજપ કોંગ્રસને નિશાને લઈ ચુકી છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર ગૌત્ર ન જાહેર કરવાનો આરોપ લગાવી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ અજમેરમાં અજમેર શરીફની દરગાહની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી આજે પોખરણ, જાલોર અને જોધપુરમાં જનસભાન સંબોધિત કરવાના છે.

Read Also

Related posts

NEET, JEE પરીક્ષા ફરીથી સ્થગિત થવાની સંભાવના! ભલામણો બાદ થઈ શકે છે મોટી જાહેરાત

Ankita Trada

ટ્રેડવોર: કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટ્યો, અબજોમાં પડશે ભારત વિવાદ

Ankita Trada

મધદરિયે તરતી શાર્ક માછલીને ઉપાડી આકાશમાં ઉડી ગયું આ પક્ષી, વિડિયો જોશો તો ઉડી જશે હોશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!