GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકાની ડિનર ડિપ્લોમસી સચિનને મનાવવામાં સફળ,પાયલોટ અને પત્ની સારા ગયા હતા પ્રિયંકાના ઘરે

Last Updated on August 11, 2020 by Mansi Patel

રાજસ્થાનમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાનના અણસાર છે. જીદ પર અડેલા સચિન પાયલોટને સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ અંગત રીતે મળીને મનાવી લીધા હોવાનો દાવો કોંગ્રેસનાં સૂત્રો કરી રહ્યાં છે. સત્તાવાર રીતે તેની જાહેરાત પણ મંગળવારે પાયલોટ જયપુર પહોંચે પછી કરી દેવાઈ છે.

સૂત્રોના મતે, પ્રિયંકા ગાંધીની ડિનર ડિપ્લોમસીના કારણે પાયલોટને મનાવી લેવાયા છે. પ્રિયંકા સતત પાયલોટ સાથે સંપર્કમાં હતાં. અઠવાડિયા પહેલાં કોનોટ પ્લેસમાં તેમની મીટિંગ થઈ હતી ને તેમાં પાયલોટને જીદ છોડી દેવા પ્રિયંકાએ સમજાવ્યા હતા. એ પછી  શનિવારે પ્રિયંકાએ ગુરૂગ્રામમાં પોતાના નવા પેન્ટહાઉસમાં સચિન અને તેની પત્ની સારાને ડિનર માટે બોલાવ્યાં હતાં. કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલ પણ આ ડિનરમાં હાજર હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!