GSTV
Home » News » રાજસ્થાનનાં ટોંકમાં દશેરાની ઉજવણી દરમ્યાન બે જૂથો વચ્ચે અથડામણ, પ્રશાસને કર્ફ્યૂ લગાવી ઈન્ટરનેટ કર્યુ બંધ

રાજસ્થાનનાં ટોંકમાં દશેરાની ઉજવણી દરમ્યાન બે જૂથો વચ્ચે અથડામણ, પ્રશાસને કર્ફ્યૂ લગાવી ઈન્ટરનેટ કર્યુ બંધ

રાજસ્થાનના ટોંકમાં દશેરાની ઉજવણી દરમ્યાન બે જૂથ વચ્ચે મારામારી થતા સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ટોંકમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વિજયાદશમીના ઉત્સવ દરમ્યાન બે જૂથ વચ્ચે  પથ્થરમારો થયો હતો. જેથી  ટોંકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.

સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે બે યુવક વચ્ચે મારામારીની ઘટના બની હતી.. ત્યારે પોલીસે સમગ્ર ઘટના પર કાબૂ મેળવવા પોલીસે ટોંકમાં કલમ ૧૪૪ લગાવી છે.

READ ALSO

Related posts

સ્ટાર કિડ્સને મળી રહ્યું છે જરૂર કરતાં વધારે અટેન્શન, શું ઐશ્વર્યા પણ તેનાથી કંટાળેલી છે?

NIsha Patel

સરફરાઝની હકાલપટ્ટીથી આટલા ખુશખુશાલ છે પાકિસ્તાની ક્રિકેટરો, ડાન્સ કરતો વીડિયો કર્યો શેર

Bansari

અભિજિત બેનર્જીએ મોદી સરકારની વધુ એક ખોલી પોલ, બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં ભારત કરતાં આગળ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!