રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દિલ્હીનો પ્રવાસ રાખવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન સાથે વિશેષ મુલાકાત માટે આ પ્રવાસ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનવાની જાહેરાત કરતા પહેલા આશા છે કે તે તમામ મતદારોને મનાવી લેશે જેમ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 16 નવા જિલ્લા ઘોષિત જેનાથી તેલંગણાના જિલ્લાની સંખ્યા 33 થઈ ગઈ અને ત્યારબાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા.

મુખ્યમંત્રી સરકારની ઉપલબ્ધિ અને પ્રચાર પ્રસારમાં ભારે ધનરાશિ ખર્ચ થાય છે. અનેક ચેનલો ઉપર જાહેરાતો બતાવવામાં આવે છે. ગેહલોત પોતાના વખાણ કરવા માગે છે અને તેમના માટેનું એક બજેટ નું લક્ષ્ય છે તે મેળવવાની તૈયારીમાં છે. આથી ચર્ચા એવી થઈ રહી છે કે ગેહલોત આ દિલ્હી નો ગુપ્ત પ્રવાસ શાબાશી લેવા માટેનો છે. જોકે આ બાબતે દરેક લોકો મૌન સેવી રહ્યા છે.
READ ALSO
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી