GSTV

રાજસ્થાન વિધાનસભાએ એ કરી બતાવ્યું જે દેશની કોઈ વિધાનસભા હજુ નથી કરી શકી

Last Updated on October 14, 2017 by

રાજસ્થાન વિધાનસભા ધારાસભ્યો પાસેથી પ્રસ્તાવોને ઓનલાઈન લેનારી દેશની પહેલી વિધાનસભા બની ગઈ છે.

રાજસ્થાન વિધાનસભાના સચિવ પૃથ્વીરાજે કહ્યુ છે કે, 14મી વિધાનસભાના નવમા સત્રથી ધારાસભ્યોથી રાજસ્થાન વિધાનસભાની પ્રક્રિયા અને કાર્ય સંચાલન સંબંધિત નિયમાવલીના નિયમ-131 હેઠળ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ, નિયમ-50 હેઠળ કાર્ય સ્થગન પ્રસ્તાવ ઓનલાઈન લેવામાં આવશે.

રાજસ્થાનની વિધાનસભાના સ્પીકર કૈલાસ મેઘવાલે પોતાના કક્ષમાં વિધાનસભાની પ્રક્રિયા અને કાર્ય સંચાલન સંબંધિત નિયમો હેઠળ ધારાસભ્યો પાસેથી મળનારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવોને રાજ્ય સરકારને ઓનલાઈન મોકલવાની શરૂઆત લેપટોપનું બટન દબાવીને કરવામાં આવી હતી.

Related posts

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!