GSTV

રાજસ્થાન પોલીસે પહલૂ ખાનની હત્યા મામલે દાખલ કરી ચાર્જશીટ, ગરમાયું રાજકારણ

Last Updated on June 29, 2019 by Arohi

રાજસ્થાન પોલીસે પહલૂ ખાનની હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ગૌતસ્કરીના આરોપ હેઠળ પહલૂ ખાનની ૨૦૧૭માં હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્જશીટમાં પહલૂ ખાનના બન્ને પુત્રોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. મૃતક પહલૂ ખાનના પુત્રનો આરોપ છે કે, ગૌરક્ષકોએ હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતાર્યા. પહલૂ ખાનની હત્યા બાદ તેના પરિવારે આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ જણાવ્યુ હતુ કે, પહલૂ ખાન અને તેનો ભાઈ અનેક કેસમાં સંડોવાયેલો છે. તેઓ સતત ગૌ તસ્કરીમાં સામેલ હતા. ગૌરક્ષક અને હિંદુ પરિષદ પર જે આરોપ લગાવવામાં આવ્યા તે કથીત છે.

પહેલુ ખાન વિરૂદ્ધ ચાર્જશીટ પર ઔવેસીનું ટ્વીટ

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!