GSTV
Home » News » કોંગ્રેસે વિમાનના ફુગ્ગા ઉડાવી નારા લગાવતા કહ્યું, ચોકિદાર ચોર છે

કોંગ્રેસે વિમાનના ફુગ્ગા ઉડાવી નારા લગાવતા કહ્યું, ચોકિદાર ચોર છે

રાજસ્થાનના અજમેરમાં કોંગ્રેસના કાર્યકરોએ રફાલ ડીલમાં થયેલા ગોટાળાનો અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ વિમાનના ફુગ્ગા ઉડાવી ચોકીદાર ચોર હોવાના નારા લગાવ્યા. કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે, પીએમ મોદીએ રફાલમાં ડીલ કરાવી અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવ્યો.

આ ડીલમાં તમામ નિયમોને નેવે મુકવામાં આવ્યા. જેથી કોંગ્રેસ જેપીસી તપાસની માગ કરી રહી છે. જોકે, સરકાર રફાલમા જેપીસી તપાસ કરાવવાનો ઇનકાર કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ગઈ કાલે સંસદમાં કેગના રિપોર્ટને રજૂ કરવામાં આવ્યો હોવા છતા કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર ગોટાળોનો આરોપ લગાવી રહી છે.

READ ALSO

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!