GSTV

રાજસ્થાનના બીકાનેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયું

Last Updated on July 17, 2019 by Alap Ramani

રાજસ્થાનના બિકાનેરમાં ભારે વરાસાદે હાલાકી વધારી દીધી છે. ભારે વરસાદથી શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા. તો સાથે જ રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. રવિવારે સવારે બિકાનેરમાં મેઘ તાંડવ જોવા મળ્યો. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી વાહન ચાલકે હાલાકી વેઠવી પડી. અનેક ઘરોમાં પણ પામી ભરાયા હતા. રેલવે ટ્રેક પર ભરાયેલા પાણીના કારણે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી.

Related posts

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!