GSTV
Home » News » દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દ્રાસમાં કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમની સાથે  સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યાં.

રાજનાથસિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વોર મેમોરિયલની મુલાકાત પણ કરી હતી. જે બાદ કઠુઆમાં પત્રકારોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે રાજ્યની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે અને વિશ્વની કોઇ પણ તાકાત તેને રોકી શકશે નહીં.

તેમણે ચેતવણીના સ્વરમાં જણાવ્યું કે કોઇ વાતચીતથી ઉકેલ નથી ઇચ્છતું તો અમને ખબર છે કે સ્થિતિને કેવી રીતે સંભાળી શકાય છે. તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે જે રીતે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય એક સાથે આવી રહ્યા છે. તેનાથી કાશ્મીર સહિત સમગ્ર દુનિયાને આતંકવાદમાંથી મુક્તિ મળશે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!