GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી. શહેરના શાસ્ત્રીનગર પાસે ચાઈના પ્રોડક્ટના વિરોધ માટે આવેદન આપવા કાર્યક્રમ કર્યો હતો. આવેદન પત્ર ન આપીને ધરણા કર્યા હતા. ત્યારે મંજૂરી વગર કાર્યક્રમ કરતાં પોલીસે તેમની અટકાયત કરી.

હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કંટ્રોલરૂમ ખાતે શહેરની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા માહિતી મેળવીને શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કંટ્રોલરૂમમાં નોંધાતી ઝાડ પડવાની ઘટના. ભુવા કે ખાડા પડવાની ફરિયાદ ફોરવર્ડ કરી ઝડપથી કાર્યવાહી થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભારે વરસાદની સ્થિતિમાં સ્માર્ટ સિટી શું થાય છે.

READ ALSO

Related posts

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

IPL 2020: બ્રેટ લીએ કહ્યુ, આ ટીમ બની શકે છે આ વર્ષની IPL ચેમ્પિયન

Mansi Patel

લોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!