GSTV
Surat Trending ગુજરાત

નવસારીમાં મોડી રાતથી વરસાદની બેટિંગ શરૂ, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

નવસારીમાં મોડી રાતે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી.જેથી લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.નવસારીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 215 મિલીમીટર વરસાદ વરસ્યો છે.જેમાં નવસારી, જલાલપોરમાં 27 મિલીમીટર, ગણદેવીમાં 70 મિલીમીટર, ચીખલીમાં 42 મિલીમીટર, વાંસદમાં 24 મિલીમટર અને ખેરગામમાં 25 મિલીમીટર વરસાદ વરસ્યો.

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV