GSTV

અમદાવાદમાં મોડી સાંજે પવન સાથે મેઘરાજની પધરામણી

Last Updated on September 22, 2018 by

તો અમદાવાદમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકની સાથે અમદાવાદના ઘણા વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. એક તરફ ભાદરવાની કાળઝાળ ગરમી પડી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે અમદાવાદમાં થયેલી મેઘ પધરામણીના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો અમદાવાદમાં અચાનક આવેલા વરસાદથી શનિવારની સાંજે રસ્તાઓ પર થોડા જ સમયમાં પાણી ભરાયા હતા. થોડી ઘણી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી. જો કે ઘણા લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણીથી અમદાવાદીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!