GSTV
Gujarat Government Advertisement

ભારતના આ વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના, હિમવર્ષાના કારણે વાદળછાયુ વાતાવરણ

હવામાન

Last Updated on March 1, 2020 by Arohi

ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ગઈકાલે હિમ વર્ષા થઈ હતી. ગઈકાલે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના પહાડી વિસ્તારોમાં મોટા પ્રામાણમાં બરફ પડ્યો હતો. અને હિમવર્ષાને કારણે હવે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. હિમવર્ષાને કારણે પહાડી વિસ્તારમાં ઘઉંના પાકને પણ નુકસાન થયું છે. બીજી તરફ કાશ્મીરમાં પહાડો પરથી પથ્થરો રોડ પર પડવાને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો.

દિલ્હી એનસીઆરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ

દિલ્હી એનસીઆરમાં પણ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે અહિયા ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે આજે હિલ્હીમાં 14 ફ્લાઈટને આજે ડાયવર્ટ કરવામાં આવી છે. અને આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે અહીયા આજે પણ  હલકો વરસાદ પડી શકે તેવી સંભવના વર્તાઈ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!