GSTV

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ, નવસારીમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ઠંડક પ્રસરી

અમદાવાદ પૂર્વમાં અનેક વિસ્તારોમા મેઘરાજાએ ચોમાસાની વિદાય પૂર્વે ધીમીધારે વરસ્યા હતા. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, કાંકરિયા, ઈસનપુરમાં વરસાદ વરસ્યો હતો. વટવા, નારોલ, ઘોડાસર, વસ્ત્રાલ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

નવસારીમાં વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરી. ચીખલી, જલાલપોર અને ગણદેવીમાં વરસાદનું આગમન થયુ. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!