GSTV
Narmada Trending ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સરદાર સરોવર ડેમની જળસપાટી વધી

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે સરદાર સરોવર ડેમથી સારા સમાચાર આવ્યા છે.સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે.છેલ્લા 30 દિવસમાં ડેમની સપાટી 105 મીટરથી વધીને 106.20 મીટર થઈ છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.હાલ ડેમમાં ડેડ સ્ટોરેસ્ટ 3164.62 મિલિયન ક્યુબીક મીટર છે.

Related posts

VADODARA / ડભોઈમાં વીજ થાંભલા પર રીપેરીંગ કરતા સમયે કરંટ લાગતા MGVCLના એક વીજકર્મીનું મોત

Nakulsinh Gohil

પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી

Moshin Tunvar

‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો

Rajat Sultan
GSTV