GSTV
Ahmedabad Trending ગુજરાત

વિરમગામ તાલુકાના સચાણા અને જખવાડા ગામમાં વરસાદ, લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી

વિરમગામ તાલુકાના સચાણા અને જખવાડા ગામમાં વરસાદ થયો છે.વરસાદ શરૂ થતાની સાથે જ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.ત્યારે વરસાદના આગમનથી ખેડૂતો સહિતના લોકોમાં જીવમાં જીવ આવ્યો હતો.તો બાવળાના મીઠાપુર ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે પવન અને વીજ કડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.તો ભારે પવનના કારણે વીજળી પણ ગૂલ થઇ હતી

Related posts

ગુજરાતની ભાજપ સરકારના 10 મંત્રીઓનું ભવિષ્ય નક્કી કરશે આજનું મતદાન, ભાજપ માટે કહી ખુશી કહી ગમ

pratikshah

ડીફોલ્ટર્સને પણ કંપની પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો ભય રહે છે : આઈબીસી

Padma Patel

GUJARAT ELECTION / શું તમે જાણો છો? મતદાન માટે ભારતમાં કઈ બેઠક પર થયો હતો પ્રથમવાર EVMનો ઉપયોગ

Kaushal Pancholi
GSTV