GSTV
Gujarat Government Advertisement

રાજકોટ પંથકમાં વરસાદી માહોલ, માર્કેટ યાર્ડમાં રાખેલી 20 હજાર બોરી મગફળી પલળી

Last Updated on November 12, 2019 by

આ વર્ષે કારતક મહિનો ખેડૂતો માટે જાણે કકળાટ લઇને આવ્યો હોય તેવી સ્થિતી છે કેમકે કારતક મહિને ઠંડી પડવાને બદલે હજુ પણ માવઠા પડી રહ્યા છે. આવી જ કંઇક સ્થિતી જોવા મળી છે રાજકોટ પંથકમાં જ્યાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો. જેમાં રાજકોટ ગ્રામ્યના લોધીકા તાલુકા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. તો કમોસમી વરસાદના કારણે નવા માર્કેટ યાર્ડની રાખેલી 20 હજાર બોરી મગફળી પલળી ગઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!