GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આણંદ જિલ્લામાં અચાનક હવામાન પલટાતા છવાયો વરસાદી માહોલ

આણંદ જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. ખંભાત સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં છૂટોછવાયો વરસાદ થયો. પલટાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં અચાનક જ પવન ફુંકાવા લાગ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાવાજોડાની શકયતા છે. ત્યારે જુનાગઢના માંગરોળ બંદર પર વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. જેટીનું ધોવાણ ન થાય તે જેટી પાસે ટેટરાપોલ લગાવવામાં આવ્યા હતા. જેથી જેટીની સુરક્ષામાં વધારો થશે. ગત વર્ષે વાવાઝોડાથી માંગરોળની જેટીમાંથી ટેટરાપોલનું ભારી માત્રામાં દરિયાઇ મોજાથી ધોવાણ થયું હતું. જેના કારણે જેટીના ઉપરથી પાણી વહી રહયું હતું.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!