GSTV
Gujarat Government Advertisement

અમરેલી અને રાજકોટ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી

Last Updated on May 14, 2020 by

  • અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • સાવરકુંડલાના હાથસણીમાં પવન સાથે કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જેમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાઇ ગયું. જે બાદ કેટલાક વિસ્તારાં જોરદાર પવન ફૂંકાવાની સાથે સાવરકુંડલાના હાથસણીમાં કમોસમી વરસાદ વરસ્યો. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. રાજકોટના જામકંડોરણા તાલુકાના વાવડી, વિમલનગર, થોરડી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોના તલ અને ડુંગળી સહિતના અન્ય પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ રહેલી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!