GSTV

રાજ્યના 19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ, જાણો 24 કલાકમાં કેટલો પડ્યો ?

Last Updated on June 24, 2019 by Mayur

રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 3.82 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે  19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા સૌથી વધુ ખેડાના કઠલાલમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જુન મહિનામાં કુલ 51.33 મિમી વરસાદ વરસ્યો, જ્યારે સિઝનનો અત્યાર સુધીનો કુલ 6.18 ટકા વરસાદ નોંધાવામાં આવ્યો છે.

સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 150 તાલુકા, અને વરસાદ ના વરસ્યો હોય તેવા રાજ્યના 5 તાલુકાનો સમાવેશ થાય છે.  જ્યારે  51થી 125 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 76 તાલુકા નોંધાયા છે.

Read Also

Related posts

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!