GSTV

નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી

Last Updated on October 8, 2019 by

રાજ્યમાંથી ચોમાસાએ હજુ પણ વિદાય લીધી નથી. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા નવસારીમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

નવરાત્રી દરમિયાન થયેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તો હજુ પણ મેઘરાજા ખમૈયા કરવા રાજી નથી. નવસારી સહિત વાંસદા તાલુકના વિસ્તારોમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. તોફાની પવનના કારણે વિજપોલ અને વૃક્ષો ઘરાશાઈ થવાની ઘટના પણ બની હતી.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!