GSTV
Home » News » વાયુ ચક્રવાતના પગલે દક્ષિણ ભારતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદી માહોલ

વાયુ ચક્રવાતના પગલે દક્ષિણ ભારતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદી માહોલ

ગુજરાત પરથી ભલે વાયુ ચક્રવાતનું સંકટ ટળ્યું છે. પરંતુ તેની અસર હજી પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત પોરબંદર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો કે સુરત સહિત દક્ષિણ ગુજરાત પર તેની અસર હવે નહિવત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ સાથે સુવાલી દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. વાયુ ચક્રવાતની અસરના કારણે દરિયાઇ વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપે અતિભારે પવન ફૂંકાવાની પણ શકયતા રહેલી છે. સુરતના ડુમસ, સુવાલી સહિત ડભારી દરિયાઇ બીચ પર ભારે વરસાદ પડવાની સાથે આશરે 32 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

READ ALSO

Related posts

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!