GSTV
Home » News » આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારમાં આગામી બે-ત્રણ દિવસ વાવાઝોડાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાનું અનુમાન કરતાં કમોસમી વરસાદ અને પવનનાં કારણે કેરી, મગફળી અને તલ જેવાં પાકને ભારે નુકસાન જઈ શકે છે.

ઉલ્લેખનીય છેકે, શનિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!