રાજ્યમાંથી ચોમાસું વિદાઈ લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવે રાજ્યમાં ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે.આગામી પાંચ દિવસમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આમ હવે રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે એટલે કે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન થયું છે એટલે કે હવે ખેડૂતોને વરસાદથી રાહત રહેશે .
Read Also
- ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી
- JEE Main 2021: NTAએ JEE મેન પરીક્ષા માટે અરજી કરવાની તારીખો લંબાવી, ચુકી ગયા હોવ તો આ ચાન્સ જવા ન દેતા
- કોરોના વેકસીન લગાવ્યા બાદ શું કરવુ અને શું ના કરવું ? લાઈફ સ્ટાઈલ બદલવામાં જરાં પણ ઉતાવળ ન કરતા
- ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
- ખિસ્સા થશે ખાલી/ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થશે મોટો વધારો, ક્રૂડ ઓયલના ભાવ વધ્યા