GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગની ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.  અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળશે.

આગામી 14 અને 15 એપ્રિલે બનાસકાંઠા,  સાબરકાંઠા, અમરેલી અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે.

ઉનાળાની શરૂઆતથી  સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી  રહ્યો છે ત્યારે  લોકો ગરમીથી બચવા ઘરની બહાર  જવાનું ટાળી રહ્યા છે. જેથી રસ્તા પણ સુમસામ  જોવા મળે છે.

Read Also

Related posts

15 દિવસની લડાઈ બાદ Corona સામેની જંગ જીતી, જાણો 40 વર્ષના યુવાનની કહાની

Arohi

સુરતમાં વધુ બે દર્દીઓના Coronaથી મોત, સામે આવ્યા વધુ 93 કેસ

Arohi

કડી દારૂ કાંડનો મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સોમવારે થશે અરજીની સુનાવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!