GSTV
Home » News » વેસ્ટર્ન ડિસટર્બન્સની અસરને કારણે વરસાદી ઝાંપટા અને કરા પડ્યા, પાકિસ્તાની સરહદે પણ…

વેસ્ટર્ન ડિસટર્બન્સની અસરને કારણે વરસાદી ઝાંપટા અને કરા પડ્યા, પાકિસ્તાની સરહદે પણ…

વેસ્ટર્ન ડિસટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી ઝાંપટા અને કરા પડ્યાં છે. રાજ્યના કુલ 10 જિલ્લામાં કમૌસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્યા હતા.

Rainfall

જ્યારે પાકિસ્તાનની સરહદે આવેલા સુઈ ગામથી લઈ પાલનપુર અને ભાભરમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ સુઇગામના ચાળા ગામમાં આધેડનું અને વિજાપુરના માલોસણા ગામમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમજ વિરમગામના વાંસવા ગામે વીજતાર પડવાથી મહિલાનું મોત થયું છે.

વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. વાંસવા ગામમાં વાવાઝોડાને કારણે વીજળીનો તાર પડતા એક મહિલાનું મોત થયું છે. મહિલાનું મોત થતા તેની લાશને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિરમગામ રુલર પોલીસે વધુ હાથ ધરી છે. જ્યારે કે વાવાઝોડાના અન્ય એક બનાવમાં માથામાં લોખંડનું પતરું વાગતા એકને ઈજા થઈ હતી. વિરમગામ પોપટ ચોકડી પાસે વાવાઝોડાને કારણે કન્ટેનર પલટી ખાઇ ગયું હતું.

વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક બાઈકો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. જેથી લોકોમાં નાસભાગ મચી હતી. ભરબપોરે ધૂળની ડમરી સાથે વાવાઝોડાને કારણે હાઇવે વિસ્તારમા ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો. તો વિરમગામ પોપટ ચોકડી પાસે વાવાઝોડાને કારણે કન્ટેનર પલટી ખાઇ ગયું હતું. વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. વાંસવા ગામમાં વાવાઝોડાને કારણે વીજળીનો તાર પડતા આ મહિલાનું મોત થયું છે. જ્યારે કે વાવાઝોડાના અન્ય એક બનાવમાં માથામાં લોખંડનું પતરું વાગતા એકને ઈજા થઈ હતી.

વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક બાઈકો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. જેથી લોકોમાં નાસભાગ મચી હતી.

Read Also

Related posts

પાટણ: નગરપાલિકાનાં 13 સભ્યોને જીવતદાન, પક્ષાંતર ધારાની કોંગ્રેસની અરજી ફગાવાઈ

Riyaz Parmar

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!