GSTV
Gujarat Government Advertisement

કાળઝાળ ગરમી વચ્ચે અહીં પડ્યો ધોધમાર કરા સાથે વરસાદ : એકનું મોત, વીજળી થઈ ગઈ ડૂલ

Last Updated on March 18, 2020 by pratik shah

રાજ્યની મહારાષ્ટ્ર સરહદે નજીક આવેલા ધુલિયા જિલ્લામાં કરા સાથે કમોસમી(rain) વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. માત્ર પાંચ મિનિટ થયેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વીતી સાંજે કરા સાથે પડેલા આ વરસાદનો વીડિયો સામે આવ્યો છે. મંગળવાર સાંજે ધુલિયાના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે કરા અને કમોસમી વરસાદ પડ્યો હતો.

ધુલિયાના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે કરા અને કમોસમી વરસાદ પડ્યો

કરાનો મારો એવો હતો કે ઘણા વાહનોના કાચ પણ તૂટ્યા હતા. તો ભારે પવનમાં(rain) ઘણા ઘરના પતરા ઉડી ગયા હતા. ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતાં શહેરના અનેક ભાગોમાં વીજળી ડૂલ થઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદમાં શિરપુર રહેતા રાજેન્દ્ર માળી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!