GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો આ હાથીનો ‘રેન ડાન્સ’, તમે આ ક્યુટ Video જોયો કે નહીં?

મોટાભાગે સોશિયલ મીડિયો પર રોજ કોઈ ને કોઈ વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. લોકો વાયરલ વીડિયોમાં મોટેભાગે ફની વીડિયોને વધારે પસંદ કરે છે તેમાં જાનવરના પણ ધણા ફની વીડિયો અત્યાર સુધી વાયરલ થયા છે. પરંતુ હાલના દિવસોમાં એક મદમસ્ત હાથીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં હાથી રેન ડાંસ કરી રહ્યો છે. તે પાણી સાથે મસ્તી કરતો અને રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને આઈએફએસ અધિકારી સુસંતા નંદાએ શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. લોકોએ તરત તેની પર લાઈક, કમેન્ટ અને રિ-ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું.

વીડિયોમાં હાથી ક્યારેક પાણીના ફુવારા પર બેસવાની કોશિશ કરે છે. ક્યારેક તેના પર ઉભા રહેવાની કોશિશ કરે છે. આમ પણ હાથીને ખૂબ બુદ્ધિમાન અને શાંત જાનવર માનવામાં આવે છે. તે જલ્દી કોઈને નુકશાન નથી પહોંચાડતો પરંતુ જ્યારે તે પોતાના આક્રમક સ્વભાવ પર આવે છે તો ખૂબ તબાહી મચાવી દે છે.

Read Also

Related posts

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada

સરકારનો આદેશ, ખાનગી હોસ્પીટલોનાં દર્દીઓના ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરાવો ફરજીયાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!