કોરોનાની મહામારી બાદ હવે જનજીવન થોડુ રાબેતા મુજબ થયું છે. રેલવે વિભાગે સરકારના સહકારથી રાજયના વિવિધ ધાર્મિક તેમજ ફરવા લાયક સ્થળો પર રાહત પેકેજથી ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારની સબસીડી સાથે યાત્રીકોને પણ રાહત પેકેજ અપાશે. હાલ તો રાજકોટથી રાજયના તમામ ધાર્મિક અને ફરવાલાયક સ્થળોને જોડતી ટ્રેનો નજીવા ભાડા સાથે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સોમનાથમાં યાત્રિકોનું વધુ બુકીંગ થશે તો સોમનાથથી પણ ટ્રેનો શરૂ કરવાની તૈયારી બતાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી
- સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ