GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

પીએમ મોદીએ ૧પમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં સ્વચ્છતા અભિયાનની તર્જ પર દેશને પોલિથીન મુક્ત બનાવવાની મોટી જાહેરાત કરી હતી. બે ઓક્ટોબરેથી દેશભરમાં અભિયાનની અપીલ કરી છે. આ અંતર્ગત એકવાર ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિકને એકત્રિત કરવા કહેવામાં આવ્યું છે.

લોકોને અપલી પણ કરી, તેમણે પ્લાસ્ટિકને બદલે કાપડ અથવા જૂટ બેગનો ઉપયોગ કરવો જાઈએ. તેની પહેલ આગામી બીજી ઓક્ટોબરથી ભારતીય રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ રેલવે સ્ટેશનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરાશે. બીજી ઓક્ટોબરથી રેલવે સ્ટેશનો પર ૫૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક ધરાવતી બનાવટો નહીં વાપરી શકાય.

બીજી ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરના રેલવે સ્ટેશનો પર ૫૦ માઇક્રોનથી ઝાડું પ્લાસ્ટિક ધરાવતું રિયાસકલેબલ પ્લાસ્ટિક જ વપરાશે. રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલોના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા કરાશે. જેવી રીતે વિદેશમાં પ્લાસ્ટિકને ક્રશ કરે તેવા મશીન મૂકાયેલા હોય છે તેવા જ મશીનો અમદાવાદ સહિત દેશભરના રેલવે સ્ટેશન પર મૂકાશે. આ મશીનમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ ક્રશ થશે. અગાઉ ગુજરાત સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓની ૫૦ માઇક્રોનથી પાતળા પાતળા પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી હતી.

Read Also

Related posts

બાકરોલથી ધોળકા જવાના રસ્તે ત્રણ કલાકથી ટ્રાફિક જામ, વાહન ચાલકો થયા પરેશાન

pratik shah

પાયલોટને વિધાનસભામાં ન મળી ખુરશી, પાછળની ગેલેરીમાં ખુરશી મૂકી બેસાડાયા, પાયલટે કહ્યું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી સરકાર સલામત

Karan

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારમાં ખાડીના ફરી વળ્યા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!