GSTV

દેશના આ રેલવે સ્ટેશનના નામ વાંચીને થશો હસીહસીને લોટપોટ

Last Updated on August 7, 2019 by Alap Ramani

ભારતદેશમાં અમુક રેલ્વે સ્ટેશનના નામ વાંચતા જ તમે હસતા નહી રહી શકો. દેશમાં અમુક રેલ્વે સ્ટેશનનામ તો એવા છે કે,સહેલી, બાપ, નાના ….

તો જાણીએ આવા રેલ્વે સ્ટેશનના નામ

મહેબુબનગર :

આ રેલ્વે સ્ટેશન તેલંગાણામાં આવેલું છે.

સાલી

આ રેલ્વે સ્ટેશન રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે. અજમેરથી 53 કિલોમિટર થાય છે.

દીવાના

હરિયાણાના પાણીપતમાં દીવાના રેલ્વે સ્ટેશન આવેલું છે.

બાપ

બાપ રેલ્વે સ્ટેશન જોધપુરમાં આવેલું છે. આ નામ સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થશો.

નાના

નાના રેલ્વે સ્ટેશન રાજસ્થાનના સિરોહી પીંડવારામાં છે. ઉદયપૂરથી આ રેલ્વે સ્ટેશન નજીક થાય છે,

સહેલી

મધ્યપ્રદેશના હોસંગા બાદમાં સહેલી રેલ્વે સ્ટેશન આવેલું છે.

બીબીનગર

બીબીન્ગ્ર રેલ્વેસ્ટેશન તેલંગાણાના ભુવાનાગીરીમાં આવેલું છે.

બિલ્લી

બિલ્લી રેલ્વે સ્ટેશન ઉતરપ્રદેશના સોનભદ્ર જીલ્લામાં આવેલું છે.

કાલા બકરા

કાલા બકરા રેલ્વ્ચે સ્ટેશન જાલંધર નજીક એક ગામમાં આવેલું છે.

 

 

Related posts

સલમાનના ફેન્સ માટે ખુશખબર: ભારતના જાસૂસ એજન્ટ રવિન્દ્ર કૌશિકની ભૂમિકા ભજવશે દબંગ ખાન, બાયોપિકમાં કરશે કામ

pratik shah

ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક? મનજિન્દર સિંહ સિરસાએ રાજીનામું આપતા અકાળી દળને લાગ્યો ઝટકો, બીજેપીમાં જોડાતા રાજકીય અટકળો વધી!

pratik shah

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!